ઉદયન ઠક્કર

કાવ્ય વિશ્વ

એમ થાતું કે- વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી. ચારને ભારે લચક લચક થાઉં નેમૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે,મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર, મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલાદોડતા આગળ થાય.ગામને ઝાંપે આઘું ઓઢી […]
ઈન્તેજારકા સૂક્કા દરિયા પાર કરે તો કેવી રીતે અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી.સપણે-વપણે,આંસુ-વાંસુ,હંસી-ઠીઠૌલી ભેગે કરકે આસમાનસે વીંટી પડીકા, શઢ દીધા હૈ છોડી.અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…બુઢ્ઢો ચાચા કેવે હે કી ચોમાસેમેં ઐસી નબળી હોડી લેકર ઘૂઘવાતે દરિયેકે અંદર મત જા બેટા!પાણીકા તો ફિર ભી અચ્છા લેકણ સૂક્કે […]